જો ${f_n}(x)$,${g_n}(x)$,${h_n}(x)$ જ્યાં $n = 1, 2, 3$ એ $x$ માં બહુપદીઓ છે,જેથી ${f_n}(a) = {g_n}(a) = {h_n}(a)$ જ્યાં $n = 1, 2, 3$,તો નિશ્ચાયક $F(x) = \left| \begin{matrix} {f_1}(x) & {f_2}(x) & {f_3}(x) \\ {g_1}(x) & {g_2}(x) & {g_3}(x) \\ {h_1}(x) & {h_2}(x) & {h_3}(x) \end{matrix} \right|$ ની કિંમત $x = a$ આગળ કેટલી થાય?

  • A
    $0$
  • B
    ${f_1}(a){g_2}(a){h_3}(a)$
  • C
    $1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નિશ્ચાયક $\left| \begin{array}{ccc} 1 & 1 & 1 \\ b+c & c+a & a+b \\ b+c-a & c+a-b & a+b-c \end{array} \right|$ નું મૂલ્ય શોધો.

ધારો કે $a, b, c$ એવા છે કે $(b+c) \neq 0$ અને $\left|\begin{array}{ccc} a & a+1 & a-1 \\ -b & b+1 & b-1 \\ c & c-1 & c+1 \end{array}\right|+\left|\begin{array}{ccc} a+1 & b+1 & c-1 \\ a-1 & b-1 & c+1 \\ (-1)^{n+2} a & (-1)^{n-1} b & (-1)^n c \end{array}\right|=0$ તો $n$ ની કિંમત શું છે?

જો નિશ્ચાયક $\left| \begin{array}{ccc} a+p & 1+x & u+f \\ b+q & m+y & v+g \\ c+r & n+z & w+h \end{array} \right|$ ને $3$ કક્ષાના બરાબર $K$ નિશ્ચાયકોમાં વિભાજિત કરવામાં આવે,જેમાંના દરેક ઘટકમાં માત્ર એક જ પદ હોય,તો $K$ નું મૂલ્ય કેટલું થાય?

જો $|A|$ એ $3$ કક્ષાના ચોરસ શ્રેણિક $A$ ના નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવતું હોય,તો $|-2A|=$

નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે:
$\left|\begin{array}{ccc}0 & a & -b \\ -a & 0 & -c \\ b & c & 0\end{array}\right|=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo