જો $y = x^3 + 5$ હોય અને $x$ એ $3$ થી બદલાઈને $2.99$ થાય,તો $y$ માં થતો આશરે ફેરફાર કેટલો હશે?

  • A
    $2.7$
  • B
    $-0.27$
  • C
    $27$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$(25)^{\frac{1}{3}}$ ની આશરે કિંમત શોધવા માટે વિકલનનો ઉપયોગ કરો.

$x$ મીટર બાજુવાળા સમઘનનું ઘનફળ $V$ છે. જો તેની બાજુમાં $1 \%$ નો વધારો કરવામાં આવે,તો ઘનફળમાં થતો આશરે ફેરફાર શોધો.

જો ગોળાની ત્રિજ્યા $10 \text{ cm}$ માપવામાં આવે ત્યારે તેના પૃષ્ઠફળમાં $0.02 \text{ cm}^2$ ની ભૂલ જોવા મળે, તો ગોળાના ઘનફળમાં થતી આશરે ભૂલ, ઘન સેન્ટીમીટરમાં કેટલી હશે?

$f(x)=3x^{2}+5x+3$ હોય,તો $f(3.02)$ ની આશરે કિંમત શોધો.

Difficult
View Solution

$(32.15)^{\frac{1}{5}}$ ની આશરે કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo