જો $L$ અને $R$ અનુક્રમે ઇન્ડક્ટન્સ અને અવરોધ હોય,તો $\frac{L}{R}$ નું પારિમાણિક સૂત્ર શું થશે?

  • A
    $M^0 L^0 T^{-1}$
  • B
    $M^0 L T^0$
  • C
    $M^0 L^0 T$
  • D
    $M, L$ અને $T$ ના સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રાશિ એકમરહિત છે?

$(\mu_0 \varepsilon_0)^{-1/2}$ ના પરિમાણો કયા છે?

પૃષ્ઠતાણ (surface tension) ના પરિમાણો શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$List-$II$
$(a)$ $h$ (પ્લાન્કનો અચળાંક)$(i)$ $[M L T^{-1}]$
$(b)$ $E$ (ગતિ ઊર્જા)$(ii)$ $[M L^2 T^{-1}]$
$(c)$ $V$ (વિદ્યુત સ્થિતિમાન)$(iii)$ $[M L^2 T^{-2}]$
$(d)$ $P$ (રેખીય વેગમાન)$(iv)$ $[M L^2 I^{-1} T^{-3}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોલમ-$I$ માં વિવિધ ભૌતિક રાશિઓ આપેલી છે અને કોલમ-$II$ માં તેમના પારિમાણિક સૂત્રો આપેલા છે. તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સ્નિગ્ધ બળ (Viscous force) $(i)$ $[M^1 L^1 T^{-2}]$
$(b)$ સ્નિગ્ધતા ગુણાંક (Coefficient of viscosity) $(ii)$ $[M^1 L^{-1} T^{-1}]$
$(iii)$ $[M^1 L^{-1} T^{-2}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo