જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ હોય,તો તેમાંથી બરાબર એક ઘટના બને તેની સંભાવના કેટલી?

  • A
    $P(A) + P(B) - P(A \cap B)$
  • B
    $P(A) + P(B) - 2P(A \cap B)$
  • C
    $P(A) + P(B) - P(A \cup B)$
  • D
    $P(A) + P(B) - 2P(A \cup B)$

Explore More

Similar Questions

$1$ થી $50$ ની વચ્ચે એક પૂર્ણાંક $x$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $x + \frac{336}{x} \leq 50$ હોય તેની સંભાવના કેટલી?

યાદચ્છિક રીતે પસંદ કરેલા બિન-લીપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ શનિવાર હોય તેની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.58$,$P(B)=0.32$ અને $P(A \cap B)=0.28$ થાય. તો $A$ કે $B$ પૈકી કોઈ પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પરની બે સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

ગણ $\{1, 2, 3, \ldots, 9\}$ માંથી યાદચ્છિક રીતે એક સંખ્યા $c$ પસંદ કરવાની સંભાવના શોધો જેથી દ્વિઘાત સમીકરણ $x^2 + 4x + c = 0$ ના બીજ વાસ્તવિક હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo