જો પરવલય $y^2 = 4ax$ ના ડબલ ઓર્ડિનેટની લંબાઈ $8a$ હોય,તો પરવલયના શિરોબિંદુને આ ડબલ ઓર્ડિનેટના અંત્યબિંદુઓ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો ............... $^\circ$ છે.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

ધારો કે $BOAC$ એ $XY$-સમતલમાં એક લંબચોરસ છે જ્યાં $O$ એ ઉગમબિંદુ છે અને $A, B$ એ પરવલય $y=x^2$ પર આવેલા છે. તો,$C$ એ કયા વક્ર પર હોવું જોઈએ?

પરવલય ${(y - 2)^2} = 20(x + 3)$ નું નાભિ (focus) શોધો.

પરવલય $x^2 = 4ay$ ને લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શું છે?

પરવલય $y^2 = 4ax$ ની સમાંતર જીવાઓના સમૂહના મધ્યબિંદુઓ ક્યાં આવેલા હોય છે?

જો પરવલય $y^2 = 4x$ ની $2$ ઢાળવાળી જીવાને $1:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુનો બિંદુપથ એક પરવલય હોય,તો તેનું શિરોબિંદુ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo