જો વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો અણુઓનો $r.m.s.$ વેગ

  • A
    સમાન રહે છે.
  • B
    વધે છે.
  • C
    ઘટે છે.
  • D
    પહેલા ઘટે છે અને પછી વધે છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક રિંગને ઇલેક્ટ્રોમેગ્નેટના કોરની આસપાસ મૂકવામાં આવી છે. જ્યારે કી $K$ દબાવવામાં આવે છે,ત્યારે રિંગ

એક અનંત લંબાઈનો સળિયો $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર મૂકેલો છે. સળિયાનો નજીકનો છેડો અરીસાથી $u > f$ અંતરે છે. તેના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

પ્રથમ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના મહત્તમ અને ન્યૂનતમ ગલનબિંદુ અનુક્રમે કોના દ્વારા મેળવવામાં આવે છે?

$H_2O_2$ નું બંધારણ કેવું છે?

જો બિંદુ $P(a, b, c)$ માંથી $yz$ અને $zx$ સમતલ પર લંબ $PA$ અને $PB$ દોરવામાં આવે,તો સમતલ $OAB$ નું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo