જો એક રેખા $X$ અને $Z$ અક્ષની ધન દિશાઓ સાથે અનુક્રમે $120^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે,તો તે રેખા દ્વારા ધન $Y$-અક્ષ સાથે બનતો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $150$
  • B
    $60$
  • C
    $135$
  • D
    $120$

Explore More

Similar Questions

$yz$ સમતલ પર બિંદુ $(a, b, c)$ નો પ્રક્ષેપ શું છે?

જો બે રેખાઓના દિકગુણોત્તરો $a_1, b_1, c_1$ અને $a_2, b_2, c_2$ હોય,તો આ રેખાઓ ક્યારે સમાંતર હોય?

જો બે રેખાઓના દિકકોસાઇન $(\frac{2}{3}, \frac{2}{3}, \frac{1}{3})$ અને $(\frac{5}{13}, \frac{12}{13}, 0)$ હોય,તો તેમની વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાના દિકગુણોત્તર શોધો.

બિંદુ $(2, -4, -7)$ કયા અષ્ટમાંશમાં આવેલું છે?

જો એક રેખા $X$ અને $Y$ અક્ષ સાથે $\frac{\pi}{3}$ નો ખૂણો બનાવે,તો $Z$-અક્ષ સાથે બનતો લઘુકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo