જો એક લાંબી સ્પ્રિંગને $0.02\, m$ ખેંચવામાં આવે,તો તેની સ્થિતિ ઊર્જા $U$ છે. જો સ્પ્રિંગને $0.1\, m$ ખેંચવામાં આવે,તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થશે?

  • A
    $\frac{U}{5}$
  • B
    $U$
  • C
    $5U$
  • D
    $25U$

Explore More

Similar Questions

જો લોડિંગ પર સ્પ્રિંગ $x$ જેટલી ખેંચાય છે,તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? (જ્યાં $T$ એ સ્પ્રિંગમાં તણાવ છે અને $K$ એ સ્પ્રિંગનો અચળાંક છે)

ખાલી જગ્યા પૂરો: એક સ્પ્રિંગને $3 \, cm$ ખેંચવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U_1$ છે. જો સ્પ્રિંગને $6 \, cm$ ખેંચવામાં આવે,તો તેમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા $U_2 = ...... U_1$ થશે.

એક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $200 \,N/m$ છે. જો તેને $1 \,cm$ જેટલી ખેંચવામાં આવે, તો તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી હશે ($\,J$ માં)?

$k$ બળઅચળાંક ધરાવતી એક સ્પ્રિંગને પ્રારંભમાં $x$ જેટલી ખેંચેલી છે. જો તેને વધુ $y$ જેટલું અંતર ખેંચવામાં આવે,તો બીજા ખેંચાણ દરમિયાન થતું કાર્ય.........થાય.

$200 \, Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને શરૂઆતમાં તેની મૂળ સ્થિતિમાંથી $10 \, cm$ ખેંચવામાં આવે છે। સ્પ્રિંગને વધુ $10 \, cm$ ખેંચવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo