જો એક સમતલ યામ અક્ષોને $A, B$ અને $C$ બિંદુઓમાં એવી રીતે મળે છે કે જેથી $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 2, 3)$ બિંદુ પર હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

  • A
    $\frac{x}{1} + \frac{y}{2} + \frac{z}{3} = 1$
  • B
    $\frac{x}{3} + \frac{y}{6} + \frac{z}{9} = 1$
  • C
    $\frac{x}{1} + \frac{y}{2} + \frac{z}{3} = \frac{1}{3}$
  • D
    $\frac{x}{1} - \frac{y}{2} + \frac{z}{3} = -1$

Explore More

Similar Questions

$r \cdot (i + 2j - 2k) + 5 = 0$ અને $r \cdot (i + 2j - 2k) - 8 = 0$ દ્વારા આપવામાં આવેલા સમતલો વચ્ચેનું અંતર કેટલું છે?

જો એક સમતલ યામ અક્ષોને $A, B$ અને $C$ બિંદુએ એવી રીતે મળે છે કે જેથી ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 2, 4)$ હોય,તો સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ $E_{1}$ યામ અક્ષો પર $1, -3, 4$ અંતઃખંડો બનાવે છે. સમતલ $E_{1}$ ને સમાંતર અને $(2, 6, -8)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

જો ${P_1}$ અને ${P_2}$ એ બિંદુઓ $(2, 3, 4)$ અને $(1, 1, 4)$ થી સમતલ $3x - 6y + 2z + 11 = 0$ પરના લંબની લંબાઈ હોય,તો ${P_1}$ અને ${P_2}$ એ કયા સમીકરણના બીજ છે?

Difficult
View Solution

ત્રણ બિંદુઓ $(1, 1, 1)$,$(1, -1, 1)$ અને $(-7, -3, -5)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo