જો $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ,પ્રિઝમના વક્રીભવન કોણ જેટલો હોય,તો પ્રિઝમનો વક્રીભવન કોણ ......$^o$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ પ્રિઝમની પ્રથમ સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. પ્રિઝમનો ખૂણો $30^{\circ}$ છે અને તેની બીજી સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો પ્રિઝમની અંદરનું પ્રકાશનું કિરણ બીજી સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી પોતાનો માર્ગ પાછો ખેંચે (retraces), તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

ત્રણ પ્રિઝમ $1, 2$ અને $3$ નો પ્રિઝમકોણ $A = 60^{\circ}$ છે. તેમના વક્રીભવનાંક અનુક્રમે $1.4, 1.5$ અને $1.6$ છે. જો $\delta_1, \delta_2$ અને $\delta_3$ તેમના વિચલનકોણ હોય,તો:

એક સમદ્વિબાજુ કાચના પ્રિઝમ $\left( \mu = \frac{3}{2} \right)$ ની એક સમાન બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક કિરણ બીજી બાજુ પર લંબ રૂપે આપાત થાય છે અને બે વાર પરાવર્તન પામીને પ્રિઝમના પાયામાંથી લંબ રૂપે બહાર નીકળે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. પ્રિઝમનો ખૂણો $\theta$ ડિગ્રીમાં શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

$A = 60^{\circ}$ ના પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. જે આપાતકોણે નિર્ગમન કિરણ સપાટીને સ્પર્શીને જાય છે,તે આપાતકોણ શોધો.

પ્રકાશનું એક કિરણ સમબાજુ કાચના પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને આ દરેક ખૂણા પ્રિઝમના ખૂણાના $\frac{3}{4}$ જેટલા છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo