જો વક્ર $x^2y = c^3$ નો એક ચલ સ્પર્શક $x$-અક્ષ અને $y$-અક્ષ પર અનુક્રમે $a$ અને $b$ અંતઃખંડ બનાવતો હોય,તો $a^2b$ ની કિંમત શોધો.

  • A
    $27c^3$
  • B
    $\frac{4}{27}c^3$
  • C
    $\frac{27}{4}c^3$
  • D
    $\frac{4}{9}c^3$

Explore More

Similar Questions

જો રેખા $y=-4x+b$ એ વક્ર $y=\frac{1}{x}$ ને સ્પર્શક હોય, તો $b$ ની કિંમત શોધો.

વક્ર $x = a \cos^3 \theta, y = a \sin^3 \theta$ માટે $\theta = \frac{\pi}{4}$ આગળ સ્પર્શકનું સમીકરણ શું છે?

ધારો કે $m$ એ વક્ર $x = t^2 - 7t + 7, y = t^2 - 4t - 10$ પર $(1, 2)$ બિંદુએ દોરેલા અભિલંબ $L$ નો ઢાળ છે અને $ax + by + c = 0$ એ અભિલંબ $L$ નું સમીકરણ છે. જો $(a, b, c)$ નો ગુ.સા.અ. $1$ હોય, તો $m(a + b + c) =$

વક્ર $y=\frac{2}{3} x^3+\frac{1}{2} x^2$ પરના બિંદુઓ,જ્યાં સ્પર્શકો યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તે છે

વક્ર $y = e^{2x}$ ના બિંદુ $(0, 1)$ આગળનો સ્પર્શક $x$-અક્ષને કયા બિંદુએ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo