જો પૃથ્વીના વિષુવવૃત્ત પરની તમામ વસ્તુઓ વજનરહિત અનુભવે,તો દિવસનો સમયગાળો આશરે ....... $hr$ થશે.

  • A
    $6.2$
  • B
    $4.4$
  • C
    $2.2$
  • D
    $1.41$

Explore More

Similar Questions

ધ્રુવ $(g_p)$ અને વિષુવવૃત્ત $(g_e)$ પર ગુરુત્વપ્રવેગ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(a)$ $G$ એ સદિશ રાશિ છે.
$(b)$ $g = \frac{GM}{r^2}$ સંબંધ બધા અવકાશી પદાર્થો માટે સાચો છે.
$(c)$ જો પૃથ્વી અચાનક પરિભ્રમણ કરવાનું બંધ કરી દે,તો વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ઘટી જશે.

જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ હોય,તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ $g$ નું મૂલ્ય કેટલું હશે?

પૃથ્વીની અંદર કેન્દ્રથી $r$ અંતરે $(r < R_e)$ ગુરુત્વાકર્ષણ બળ $F$ કેવી રીતે બદલાય છે?

એક ગ્રહનું દળ પૃથ્વીના દળના $\frac{1}{9}$ ગણું છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. જો પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન $9 \ N$ હોય,તો તે ગ્રહ પર તેનું વજન ........ $N$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo