જો $(3,3)$ અને $(-4,4)$ પર નાભિ ધરાવતું ઉપવલય ઉગમબિંદુમાંથી પસાર થતું હોય,તો તે ઉપવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

  • A
    $\frac{5}{7}$
  • B
    $\frac{3}{7}$
  • C
    $\frac{1}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

રેખા $x = at^2$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને વાસ્તવિક બિંદુઓમાં ક્યારે મળે?

ઉપવલય $3x^2 + 5y^2 = 32$ ના બિંદુ $P(2, 2)$ આગળના સ્પર્શક અને અભિલંબ $x$-અક્ષને અનુક્રમે $Q$ અને $R$ માં મળે છે. તો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

રેખા $y = mx + c$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ નો અભિલંબ હોય,તો $c = $

Difficult
View Solution

એક ઉપવલય (ellipse) દોરવામાં આવ્યું છે જેના મુખ્ય અને ગૌણ અક્ષની લંબાઈ અનુક્રમે $10$ અને $8$ છે. એક નાભિ (focus) ને કેન્દ્ર તરીકે લઈને,એક વર્તુળ દોરવામાં આવે છે જે ઉપવલયને સ્પર્શે છે,અને વર્તુળનો કોઈ પણ ભાગ ઉપવલયની બહાર નથી. વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

$(0, 3)$ કેન્દ્ર ધરાવતા અને ઉપવલય $\frac{x^2}{16} + \frac{y^2}{9} = 1$ ની નાભિઓમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo