જો ક્ષાર $MX_4$ $(\alpha = 90\%)$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-3\,^{\circ}C$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ......... $^{\circ}C$ થશે. (ધારો કે તે ઉત્કલન તાપમાને $100\%$ આયનીકરણ પામે છે અને $k_f = 1.86\,K\,kg\,mol^{-1}, k_b = 0.52\,K\,kg\,mol^{-1}$)

  • A
    $100.9$
  • B
    $101.3$
  • C
    $102.3$
  • D
    $103.3$

Explore More

Similar Questions

એક હવાના પરપોટાનું કદ તળાવના તળિયેથી સપાટી પર આવે ત્યારે ત્રણ ગણું થાય છે. વાતાવરણીય દબાણ $75\, cm$ $Hg$ અને પાણીની ઘનતા પારો (mercury) ની ઘનતા કરતા $1/10$ ગણી છે તેમ ધારતા,તળાવની ઊંડાઈ ....... $m$ છે.

$r$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહીના અમુક ટીપાં ભેગા થઈને $R$ ત્રિજ્યા અને $V$ કદ ધરાવતું એક મોટું ટીપું બનાવે છે. જો $T$ એ પ્રવાહીનું પૃષ્ઠતાણ હોય,તો:

'$R$' ત્રિજ્યા ધરાવતી એક અલગ કરેલી રીંગ પર '$q$' જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગને તેની કુદરતી અક્ષ પર $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. રીંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

વર્તુળ $x^2+y^2-4x-2y+c=0$ ધ્યાનમાં લો જેનું કેન્દ્ર $A(2,1)$ છે. જો બિંદુ $P(10,7)$ એવું હોય કે રેખાખંડ $PA$ વર્તુળને $Q$ માં મળે છે અને $PQ=5$ છે,તો $c$ ની કિંમત શોધો.

એક હલકી દોરી જે એક લીસી હલકી ગરગડી પરથી પસાર થાય છે,તે $m_1$ અને $m_2$ દળના બે બ્લોક્સને (ઊભી રીતે) જોડે છે. જો તંત્રનો પ્રવેગ $\frac{g}{8}$ હોય,તો દળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo