જો વક્ર $y = ax^2 + bx + \frac{7}{2}$ પરના બિંદુ $(1, 2)$ આગળનો સ્પર્શક,વક્ર $y = x^2 + 6x + 10$ પરના બિંદુ $(-2, 2)$ આગળના અભિલંબને સમાંતર હોય,તો:

  • A
    $a=1$
  • B
    $a=-1$
  • C
    $b=-\frac{15}{2}$
  • D
    $b=\frac{5}{2}$

Explore More

Similar Questions

$h, k \in N$ માટે, ધારો કે $P(h, k)$ એ વક્રો $x^2 y - x^3 = 8$ અને $y^3 - x y^2 = 32$ નું છેદબિંદુ છે. જો $P$ આગળ આ બે વક્રો વચ્ચેનો લઘુકોણ $\theta$ હોય, તો $\tan \theta =$

જો વક્ર ${y^2} = 5x - 1$ ના બિંદુ $(1, -2)$ આગળના અભિલંબનું સમીકરણ $ax - 5y + b = 0$ સ્વરૂપમાં હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

પરવલય $y^2 = 16ax$ પર ઉગમબિંદુ સિવાયના કોઈપણ બિંદુએ સબટેન્જન્ટની લંબાઈ અને તે બિંદુના એબ્સિસિસા (x-યામ) વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

જો વક્ર $y=3x^2-5x+7$ પરના બિંદુ $P$ પર દોરેલો સ્પર્શક તેના પરના બિંદુઓ $(1, y_1)$ અને $(2, y_2)$ ને જોડતી જીવાને સમાંતર હોય, તો બિંદુ $P$ નો $x$-યામ શોધો.

વક્ર $xy = a^2$ પરના બિંદુ $(x_1, y_1)$ આગળ દોરેલા સ્પર્શક અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo