જો $5$ કર્ણ ધરાવતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ હોય,તો તેની પરિમિતિ કેટલી થાય?

  • A
    $12$
  • B
    $2 \sqrt{3}+\sqrt{13}+5$
  • C
    $7+\sqrt{21}$
  • D
    $5(\sqrt{2}+1)$

Explore More

Similar Questions

$\frac{\log x}{x}$ ની સ્થાનીય મહત્તમ કિંમત કેટલી થાય?

ઉપરના ઢાંકણ વગરની એક નળાકાર ટાંકી $125\pi \text{ cm}^3$ જેટલું નિશ્ચિત ઘનફળ સમાવવા માટે બનાવવામાં આવે છે. આ ટાંકી બનાવવા માટે જરૂરી ન્યૂનતમ પૃષ્ઠફળ ............ $\text{cm}^2$ છે. ($\pi$ માં)

જો $x + y = 16$ અને $x^2 + y^2$ ન્યૂનતમ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શું હશે?

બે શૂન્યેતર સંખ્યાઓનો સરવાળો $4$ છે. તેમના વ્યસ્તોના સરવાળાની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

અંતરાલ $[0,3]$ પર $3x^{4}-8x^{3}+12x^{2}-48x+25$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo