જો વર્તુળનું કેન્દ્ર $(2, 3)$ હોય અને સ્પર્શક $x + y = 1$ હોય,તો આ વર્તુળનું સમીકરણ શું થાય?

  • A
    $(x - 2)^2 + (y - 3)^2 = 8$
  • B
    $(x - 2)^2 + (y - 3)^2 = 3$
  • C
    $(x + 2)^2 + (y + 3)^2 = 2\sqrt{2}$
  • D
    $(x - 2)^2 + (y - 3)^2 = 2\sqrt{2}$

Explore More

Similar Questions

વક્ર $x^2+y^2-ax-by=0$ ના પ્રચલ સમીકરણો કયા છે?

બિંદુ $(2, 1)$ માંથી પસાર થતા અને ઉગમબિંદુ આગળ $y$-અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો:

જો $(0, 0)$ કેન્દ્ર વાળું વર્તુળ,રેખા $5x + 12y = 1$ ને સ્પર્શતું હોય,તો તેનું સમીકરણ શું થાય?

$(0,2)$ કેન્દ્ર અને $2$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

જો રેખાઓ $x+2y-5=0$ અને $2x-3y+4=0$ એ $9\pi$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળના વ્યાસ પર આવેલી હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo