જો ઈલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર $A \ C/kg$ હોય,તો કક્ષીય ઈલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર $C/kg$ માં કેટલો થાય?

  • A
    $\frac{A}{4}$
  • B
    $A$
  • C
    $2A$
  • D
    $\frac{A}{2}$

Explore More

Similar Questions

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ '$r$' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં '$\omega$' કોણીય ઝડપથી ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કોના પર આધાર રાખે છે?

કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ $(\mu)$ મુખ્ય ક્વોન્ટમ આંક $n$ સાથે કેવી રીતે બદલાય છે?

$e$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતા પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ,તેના કોણીય વેગમાન $L$ ના પદમાં શું થાય?

હાઇડ્રોજન પરમાણુની $1^{st}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$e$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $\omega$ જેટલી સમાન કોણીય ઝડપથી ગતિ કરે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo