જો વર્તુળો $x^2 + y^2 + 2x + 2ky + 6 = 0$ અને $x^2 + y^2 + 2ky + k = 0$ એકબીજાને લંબરૂપે છેદે,તો $k$ ની કિંમત શું થાય?

  • A
    $2$ અથવા $-\frac{3}{2}$
  • B
    $-2$ અથવા $\frac{3}{2}$
  • C
    $2$ અથવા $\frac{3}{2}$
  • D
    $-2$ અથવા $-\frac{3}{2}$

Explore More

Similar Questions

$\tan \left[\cos ^{-1}\left(\frac{4}{5}\right)+\tan ^{-1}\left(\frac{2}{3}\right)\right]$ ની કિંમત શોધો.

સમાન લંબાઈના ત્રણ સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $D$ એ $AB$ નું મધ્યબિંદુ છે. સળિયા $AB$ ના દ્રવ્ય માટે રેખીય પ્રસરણાંક $\alpha_1$ છે અને સળિયા $AC$ તથા $BC$ ના દ્રવ્ય માટે $\alpha_2$ છે. જો તાપમાનમાં નાના ફેરફાર માટે અંતર $DC$ અચળ રહેતું હોય,તો

$\frac{\sin 1^{\circ}+\sin 2^{\circ}+\ldots+\sin 89^{\circ}}{2(\cos 1^{\circ}+\cos 2^{\circ}+\ldots+\cos 44^{\circ})+1} = $

જ્યારે એસિટોનની પ્રક્રિયા બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $60 \text{ division/A}$ છે. જ્યારે શંટનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે તેની સંવેદનશીલતા $10 \text{ division/A}$ થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $20 \ \Omega$ હોય,તો વપરાયેલ શંટનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo