જો વિકલ સમીકરણ $\frac{dy}{dx} + \frac{x}{y} = \frac{a}{y}$,જ્યાં $a$ અચળાંક છે,તે વર્તુળોની સંહતિ દર્શાવતું હોય,તો વર્તુળની ત્રિજ્યા ...... છે.

  • A
    $\sqrt{a^2 + 2c}$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • B
    $a + 2c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • C
    $a^2 + 2c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • D
    $\sqrt{a + c}$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે

Explore More

Similar Questions

જો વિકલ સમીકરણ $(1+y^2)(1+\log_e x) dx + x dy = 0, x>0$ નો ઉકેલ વક્ર $(1,1)$ બિંદુમાંથી પસાર થાય છે અને $y(e) = \frac{\alpha-\tan(3/2)}{\beta+\tan(3/2)}$ હોય,તો $\alpha+2\beta$ ની કિંમત શોધો.

વક્રનું સમીકરણ શોધો જેનો કોઈ પણ બિંદુએ ઢાળ $2xy$ હોય અને જે બિંદુ $(0,1)$ માંથી પસાર થાય છે.

વિકલ સમીકરણ $y - x\frac{dy}{dx} = a\left( y^2 + \frac{dy}{dx} \right)$ નો ઉકેલ શોધો.

બિંદુ $\left(0, \frac{\pi}{4}\right)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,જેનું વિકલ સમીકરણ $\sin x \cos y \, dx + \cos x \sin y \, dy = 0$ છે.

જો $x \frac{dy}{dx} + y = x \frac{f(xy)}{f'(xy)}$ હોય,તો $f(xy)$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo