જો $a$ ત્રિજ્યા ધરાવતા આંતરિક ધાતુના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન $10 \text{ V}$ હોય અને $b$ ત્રિજ્યા ધરાવતા બાહ્ય ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન $5 \text{ V}$ હોય,તો કેન્દ્ર પરનું સ્થિતિમાન ...... $\text{V}$ થશે.

  • A
    $10$
  • B
    $5$
  • C
    $15$
  • D
    $0$

Explore More

Similar Questions

$9 \ cm$ બાજુ ધરાવતા નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $5 \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન $..........V$ થશે. $(k = 9 \times 10^9 \ Nm^2 C^{-2})$

$+q$ અને $-3q$ મૂલ્યના બે વિદ્યુતભારો $100 \, cm$ અંતરે મૂકેલા છે. બંને વિદ્યુતભારોની વચ્ચે $+q$ થી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? ....... $cm$.

વાન - દ - ગ્રાફ જનરેટર વડે કેટલું વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરી શકાય છે?

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A-V_B)$ કેટલો હશે? $(q=1 \mu C, x=2 \text{ cm}, y=3 \text{ cm})$

$R$ ત્રિજ્યા ધરાવતા પોલા વાહક ગોળાની સપાટી પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $\frac{R}{3}$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo