આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A-V_B)$ કેટલો હશે? $(q=1 \mu C, x=2 \text{ cm}, y=3 \text{ cm})$

  • A
    $5.4 \times 10^5 \text{ V}$
  • B
    $2.7 \times 10^5 \text{ V}$
  • C
    $5.4 \times 10^2 \text{ V}$
  • D
    $2.7 \times 10^2 \text{ V}$

Explore More

Similar Questions

$2r$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ચાર વિદ્યુતભારો $+q, +q, -q$ અને $-q$ ક્રમમાં મૂકવામાં આવ્યા છે. બે ઋણ વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

નીચેની આકૃતિમાં,એક બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ થી બિંદુ $A, B$ અને $C$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય અનુક્રમે $W_A, W_B$ અને $W_C$ છે. તો ($A, B, C$ એ અર્ધવર્તુળ પરના બિંદુઓ છે અને બિંદુવત વિદ્યુતભાર $q$ એ અર્ધવર્તુળના કેન્દ્ર પર છે):

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ષટ્કોણના ખૂણાઓ પર છ વિદ્યુતભારો $+q, -q, +q, -q, +q$ અને $-q$ સ્થિર છે. અનંત અંતરેથી $q_0$ વિદ્યુતભારને ષટ્કોણના કેન્દ્ર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? ($\varepsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

ચેતાતંતુનું પટલ બે વાહક તરલોને અલગ કરે છે અને એક અચળ સ્થિતિમાન તફાવત જાળવી રાખે છે. આ સ્થિતિમાન તફાવતનો ક્રમ કેટલો છે?

આકૃતિમાં એક ઘન અર્ધગોલક દર્શાવેલ છે જેમાં $5 \ nC$ નો વિદ્યુતભાર તેના કદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. અર્ધગોલક એક સમતલ પર રહેલો છે અને બિંદુ $P$ આ સમતલ પર,વક્રતાના કેન્દ્રથી $15 \ cm$ ના અંતરે ત્રિજ્યાવર્તી રેખા પર આવેલું છે. અર્ધગોલકને કારણે બિંદુ $P$ પરનું વિદ્યુત સ્થિતિમાન ..... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo