જો $(-1,0), (-1,1), (1,1)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ $ax^2+ay^2+2gx+2fy-2=0$ હોય,તો $a=$

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $2$
  • D
    $-2$

Explore More

Similar Questions

વર્તુળ $(a + 1)x^2 + 3y^2 - 6x + 9y + a + 4 = 0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા અનુક્રમે ... છે.

એક વર્તુળ $(-2, 4)$ માંથી પસાર થાય છે અને $y-$અક્ષને $(0, 2)$ બિંદુએ સ્પર્શે છે. નીચેનામાંથી કયું સમીકરણ આ વર્તુળના વ્યાસનું પ્રતિનિધિત્વ કરી શકે છે?

વર્તૂળ $2x^2 + 2y^2 = 3x - 5y + 7$ ની ત્રિજ્યા અને કેન્દ્ર શોધો.

ધારો કે $S$ એ $3x^2+3y^2+x+y-1=0$ વર્તુળ સાથે સમકેન્દ્રી વર્તુળ છે. જો બિંદુ $(2,-2)$ માંથી આપેલા વર્તુળ પર દોરેલા સ્પર્શકની લંબાઈ એ વર્તુળ $S$ ની ત્રિજ્યા હોય,તો બિંદુ $(2,1)$ ની વર્તુળ $S$ ની સાપેક્ષ પાવર શોધો.

સમીકરણ $2x^2 + 2y^2 + 4x + 8y + 15 = 0$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo