જો આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરોના સંયોજનના બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $6C$ હોય, તો કેપેસિટ $C^1$ નું મૂલ્ય કેટલું છે ($C$ માં)?

  • A
    $9$
  • B
    $15$
  • C
    $18$
  • D
    $24$

Explore More

Similar Questions

ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલ છે. કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \; \mu F$ ના ચાર કેપેસિટરનું નેટવર્ક $500 \; V$ ના સપ્લાય સાથે જોડાયેલું છે. નક્કી કરો:
$(a)$ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને
$(b)$ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર.

ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જો $C_1, C_2, C_3$ અને $C_4$ નો ગુણોત્તર $1: 2: 3: 4$ હોય,તો કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

આપેલ પરિપથમાં,$4 \ \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80 \ \mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો સ્થાયી અવસ્થામાં,$3 \ \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

બાજુની આકૃતિમાં, $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60 \ V$ છે. બિંદુઓ $M$ અને $N$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo