જો આપેલ આલેખ $1 \,m$ લંબાઈ અને $1 \,mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર લટકાવેલ ભાર $(W)$ અને તેમાં ઉદ્ભવતું વિસ્તરણ $(\Delta l)$ દર્શાવે છે, તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $20 \times 10^{10} \,N \,m^{-2}$
  • B
    $2 \times 10^{10} \,N \,m^{-2}$
  • C
    $10 \times 10^{10} \,N \,m^{-2}$
  • D
    $4 \times 10^{10} \,N \,m^{-2}$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યમાંથી બનેલા બે અલગ-અલગ તારની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. તેમની લંબાઈનો ગુણોત્તર પણ $1:2$ છે. જો અલગ-અલગ ભાર લગાડવાથી ઉત્પન્ન થતું વિસ્તરણ સમાન હોય,તો લગાડવામાં આવેલા ભારનો ગુણોત્તર શોધો.

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાનો એક તાર એક છેડેથી મજબૂત રીતે જડેલો છે. તારના બીજા છેડાને $F$ બળ વડે ખેંચતા તેની લંબાઈમાં થતો વધારો $l$ છે. જો સમાન દ્રવ્યના પરંતુ બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા બીજા તારને $2F$ બળ વડે ખેંચવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

એક ધાતુના સળિયાને બે છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવ્યો છે જેથી તેનું ઉષ્મીય પ્રસરણ અટકાવી શકાય. જો $L$, $\alpha$, અને $Y$ અનુક્રમે સળિયાની લંબાઈ, રેખીય ઉષ્મીય પ્રસરણાંક અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ દર્શાવતા હોય, તો સળિયાના તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો કરવાથી સળિયામાં ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

$2 \,m$ લંબાઈ અને $1 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનું તાપમાન $0^{\circ}C$ થી $80^{\circ}C$ સુધી વધારવામાં આવે છે અને તેને લંબાઈમાં વધવા દેવામાં આવતો નથી,તો તેના માટે જરૂરી બળ ............$N$ છે. $\{Y=10^{10} \,N/m^2, \alpha=10^{-6}/^{\circ}C\}$

બે તાર $A$ અને $B$ જે અલગ અલગ દ્રવ્યના બનેલા છે, તેમની લંબાઈ અનુક્રમે $6.0 \ cm$ અને $5.4 \ cm$ છે અને આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $3.0 \times 10^{-5} \ m^2$ અને $4.5 \times 10^{-5} \ m^2$ છે. તેમને સમાન ભાર હેઠળ સમાન લંબાઈ જેટલા ખેંચવામાં આવે છે. $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $x : 3$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo