જો સળિયા $A$ ની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ હોય અને સળિયા $B$ ની લંબાઈ $4.19 \pm 0.01 \,cm$ હોય,તો સળિયા $B$ એ સળિયા $A$ કરતા કેટલો લાંબો છે?

  • A
    $0.94 \pm 0.00 \,cm$
  • B
    $0.94 \pm 0.01 \,cm$
  • C
    $0.94 \pm 0.02 \,cm$
  • D
    $0.94 \pm 0.005 \,cm$

Explore More

Similar Questions

એક પદાર્થના દળ અને વેગમાનના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%$ અને $2 \%$ છે. પદાર્થની ગતિઊર્જાના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%$ અને $3\%$ છે. દળ અને ઝડપ માપીને મેળવેલ ગતિઊર્જાના અંદાજમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

એક સમઘનના લંબાઈ અને દળના માપનમાં ત્રુટિ અનુક્રમે $3\%$ અને $4\%$ છે. તેની ઘનતાના માપનમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

$C_1 = 2000 \pm 10 \text{ pF}$ અને $C_2 = 3000 \pm 15 \text{ pF}$ કેપેસિટન્સ મૂલ્ય ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજન પર લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ $V = 5.00 \pm 0.02 \text{ V}$ છે. કેપેસિટરના આ સંયોજનમાં સંગ્રહિત ઉર્જાની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે?

સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $(k)$ પ્રાયોગિક રીતે શોધવા માટે,એક વિદ્યાર્થી સમયના માપનમાં $2 \%$ ધન ત્રુટિ અને દળના માપનમાં $1 \%$ ઋણ ત્રુટિ કરે છે. $k$ નું મૂલ્ય નક્કી કરવામાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo