જો બે બિંદુઓ $A(2,0)$ અને $B(3,1)$ ને જોડતી રેખાને $A$ ની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $15^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે,તો નવી સ્થિતિમાં રેખાનું સમીકરણ શું હશે?

  • A
    $y=3x-6$
  • B
    $y=\sqrt{3}x-2\sqrt{3}$
  • C
    $y=-\sqrt{3}x+2\sqrt{3}$
  • D
    $y=\frac{1}{\sqrt{3}}x-\frac{2}{\sqrt{3}}$

Explore More

Similar Questions

જો બિંદુ $P(1, 2)$ માંથી પસાર થતી એક સીધી રેખા,જે $X$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે,તે રેખા $3x + 4y + 5 = 0$ ને $Q$ બિંદુએ મળે છે,તો $PQ$ ની લંબાઈ ......... એકમ થાય.

જો રેખા $L$ એ રેખાઓ $2x + 3y + 1 = 0$ અને $x + y - 3 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી હોય અને રેખા $L$ દ્વારા $X$-અક્ષ સાથે ધન $X$-અક્ષથી ધન દિશામાં માપવામાં આવતો ખૂણો $\tan^{-1} \frac{2}{3}$ હોય,તો આ રેખા દ્વારા અક્ષો પર બનતા અંતઃખંડોનો સરવાળો કેટલો થાય?

રેખાઓનું સમીકરણ શોધો જેના પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x$-અક્ષ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે અને જે અક્ષો સાથે $\frac{50}{\sqrt{3}}$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે છે.

જો રેખા $2x + 3y = 5$ અને $y = mx + c$ સમાંતર હોય,તો:

સુરેખા $L$ એ રેખા $5x - y = 1$ ને લંબ છે. જો રેખા $L$ અને યામાક્ષો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય,તો રેખા $L$ નું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo