જો પરવલય $y^2=4ax$ ના શિરોબિંદુ અને પરવલય પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ ધન $X$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે,તો તે રેખાખંડની લંબાઈ કેટલી થાય?

  • A
    $\frac{4a \sin \theta}{\cos^2 \theta}$
  • B
    $\frac{4a \cos \theta}{\sin^2 \theta}$
  • C
    $4a \sin \theta \cdot \cos^2 \theta$
  • D
    $4a \cos \theta \cdot \sin^2 \theta$

Explore More

Similar Questions

ચલિત રેખાઓ $y=mx+c$ એ વક્ર $y^2-4ax=0$ પર અંતઃખંડો બનાવે છે જે ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે છે. તો આ રેખાઓ $y=mx+c$ નું સંગામી બિંદુ કયું છે?

પરવલય $x^2 + 4x + 2y - 7 = 0$ નું શિરોબિંદુ શોધો.

ધારો કે $O$ એ પરવલય $y^2 = 4x$ નું શિરોબિંદુ છે અને તેની જીવાઓ $OP$ અને $OQ$ એકબીજાને લંબ છે. જો રેખાખંડ $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ એક શંકુછેદ $C$ હોય, તો તેની નાભિલંબની લંબાઈ કેટલી થાય?

જો પરવલય $x^{2} = 4ay$ એ બિંદુ $(2, 1)$ માંથી પસાર થતું હોય,તો નાભિલંબની લંબાઈ શોધો.

પરવલય $y^2 = 36x$ પરના બિંદુઓ કે જેનો કોટિ (ordinate) તેના ભુજ (abscissa) કરતા ત્રણ ગણો હોય તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo