જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત એક કે તેથી વધુ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{9}{16}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{1}{16}$
  • D
    $\frac{15}{16}$

Explore More

Similar Questions

એક ઉષ્મીય રીતે અવાહક પાત્રમાં $M$ આણ્વીય દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ ધરાવતો આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને અચાનક સ્થિર કરવામાં આવે છે. આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારીએ તો,તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

જ્યારે કોઈ પ્રવાહીને તાંબાના પાત્રમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $6 \times 10^{-6} /{ }^{\circ} C$ છે. જ્યારે તે જ પ્રવાહીને સ્ટીલના પાત્રમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $24 \times 10^{-6} /{ }^{\circ} C$ છે. જો તાંબા માટે રેખીય વિસ્તરણ ગુણાંક $18 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય, તો સ્ટીલ માટે રેખીય વિસ્તરણ ગુણાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R_1$ અને $R_2$ ના આપેલ મૂલ્યો માટે જોકીનું સંતુલન બિંદુ $A$ થી $40\, cm$ અંતરે છે. જ્યારે $R_2$ ને $10\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે સંતુલન બિંદુ $50\, cm$ પર ખસે છે. $R_1$ અને $R_2$ શોધો $(AB = 1\, m)$.

નીચેનામાંથી બિન-માદક પીડાશામક (non-narcotic analgesic) ઓળખો.

એક ખરબચડા ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જો સમતલનો નમનકોણ $60^{\circ}$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo