જો વક્ર $y^2 = 5x - 1$ ના બિંદુ $(1, -2)$ આગળના અભિલંબનું સમીકરણ $ax - 5y + b = 0$ સ્વરૂપમાં હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો:

  • A
    $4, -14$
  • B
    $4, 14$
  • C
    $-4, -14$
  • D
    $-4, 14$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોમેગ્નેટના આયર્ન કોરની અંદર ચુંબકીય પ્રેરણ (magnetic induction) અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા (intensity of magnetic field) અનુક્રમે $1 \ Wb \ m^{-2}$ અને $150 \ A \ m^{-1}$ છે. આયર્નની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) શોધો. $\left(\mu_0 = 4 \pi \times 10^{-7} \ H \ m^{-1}\right)$

ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \; m/s$ છે. તે જ તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ કેટલી હશે ($; m/s$ માં)? (બંને વાયુઓને આદર્શ ધારો):

બે રેખાઓ કે જેમના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m-n=0$ અને $l^2+m^2-n^2=0$ નું પાલન કરે છે,તેમની વચ્ચેનો લઘુકોણ શોધો.

જો $(-2, 6)$ એ રેખા $L = 0$ ની સાપેક્ષમાં બિંદુ $(4, 2)$ નું પ્રતિબિંબ હોય,તો $L$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo