જો ચેસબોર્ડ પર બનતા લંબચોરસની સંખ્યા $1296$ હોય,તો ચેસબોર્ડ પર બનતા ચોરસની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $202$
  • B
    $203$
  • C
    $204$
  • D
    $205$

Explore More

Similar Questions

એક બહુકોણમાં વિકર્ણોની સંખ્યા $20$ છે. તો તે બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી હશે?

એક બહુકોણને $54$ વિકર્ણો છે. તો,તેની બાજુઓની સંખ્યા કેટલી છે?

$4$ સમાંતર રેખાઓના સમૂહ અને $3$ સમાંતર રેખાઓના બીજા સમૂહના છેદનથી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણની સંખ્યા કેટલી છે?

એક ચેસ ટુર્નામેન્ટમાં $m$ પુરુષો અને $2$ સ્ત્રીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક સહભાગી અન્ય દરેક સહભાગી સાથે $2$ રમતો રમે છે. જો પુરુષો દ્વારા તેમની વચ્ચે રમાતી રમતોની સંખ્યા એ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે રમાતી રમતોની સંખ્યા કરતા $84$ જેટલી વધારે હોય,તો $m$ નું મૂલ્ય શોધો.

સમતલમાં $8$ બિંદુઓ છે,જેમાંથી $4$ સમરેખ છે. આ બિંદુઓને જોડીને કેટલા ત્રિકોણ બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo