જો એક સતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના ઘનતા વિધેય $f(x) = \frac{x^3}{3}$ હોય,જ્યાં $-1 < x < 2$ અને અન્યથા $f(x) = 0$ હોય,તો $-1 < x < 2$ માટે સંચયી વિતરણ વિધેય $F(x)$ શું થશે?

  • A
    $\frac{1}{14}(x^4 - 1)$
  • B
    $\frac{1}{10}(x^4 - 1)$
  • C
    $\frac{1}{12}(x^4 - 1)$
  • D
    $\frac{1}{16}(x^4 - 1)$

Explore More

Similar Questions

$5$ કાળા દડા અને $3$ સફેદ દડા ધરાવતી થેલીમાંથી યાદચ્છિક રીતે બે દડા કાઢવામાં આવે છે. જો યાદચ્છિક ચલ $X$ એ કાઢવામાં આવેલા સફેદ દડાની સંખ્યા દર્શાવે, તો $X$ નો મધ્યક શોધો.

એક અસતત યાદચ્છિક ચલ $X$ એ $10, 20, 30$ અને $40$ કિંમતો ધારણ કરે છે,જેની સંભાવનાઓ અનુક્રમે $0.3, 0.3, 0.2$ અને $0.2$ છે. તો $X$ ની અપેક્ષિત કિંમત શોધો.

એક ખેલાડી બે સિક્કા ઉછાળે છે. જો $1$ છાપ મળે તો તે $Rs. 1$ જીતે છે,જો $2$ છાપ મળે તો તે $Rs. 2$ જીતે છે. પરંતુ જો એક પણ છાપ ન મળે તો તે $Rs. 3$ ગુમાવે છે. ઇનામની રકમનો મધ્યક કેટલો થાય?

જો પોઈસન વિતરણનો મધ્યક $\frac{1}{2}$ હોય, તો $P(X=3)$ અને $P(X=2)$ નો ગુણોત્તર કેટલો થાય?

યાદચ્છિક ચલ $X$ નું p.m.f. $P(X=x) = \begin{cases} \frac{\binom{5}{x}}{2^5}, & x = 0, 1, 2, 3, 4, 5 \\ 0, & \text{અન્યથા} \end{cases}$ દ્વારા આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo