જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $b$ વચ્ચેના $A.M.$ અને તેમના $H.M.$ નો ગુણોત્તર $m:n$ હોય,તો $a:b$ શું થાય?

  • A
    $\frac{\sqrt{m+n} + \sqrt{m-n}}{\sqrt{m+n} - \sqrt{m-n}}$
  • B
    $\frac{\sqrt{n} + \sqrt{m-n}}{\sqrt{n} - \sqrt{m-n}}$
  • C
    $\frac{\sqrt{m} + \sqrt{m-n}}{\sqrt{m} - \sqrt{m-n}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $a, b, c$ એ $G.P.$ માં હોય,તો $x, y, z$ શેમાં હશે?

$4$ સંખ્યાઓની શ્રેણી આપેલી છે,જેમાંથી પ્રથમ ત્રણ $G.P.$ માં છે અને છેલ્લી ત્રણ $A.P.$ માં છે જેનો સામાન્ય તફાવત $6$ છે. જો આ શ્રેણીના પ્રથમ અને છેલ્લા પદ સમાન હોય,તો છેલ્લું પદ શું હશે?

ધારો કે ${a_1, a_2, \dots, a_{10}}$ એ $A.P.$ માં છે અને ${h_1, h_2, \dots, h_{10}}$ એ $H.P.$ માં છે. જો ${a_1 = h_1 = 2}$ અને ${a_{10} = h_{10} = 3}$ હોય,તો ${a_4 h_7}$ ની કિંમત શોધો.

$n$ ધન સંખ્યાઓનો ગુણાકાર એકમ (unity) છે. તેમનો સરવાળો

જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $x, y, z$ એ.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo