જો $(\sqrt[4]{2} + \frac{1}{\sqrt[4]{3}})^n$ ના વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું પદ અને અંતથી પાંચમા પદનો ગુણોત્તર $\sqrt{6} : 1$ હોય,તો શરૂઆતથી ત્રીજું પદ શોધો:

  • A
    $60 \sqrt{2}$
  • B
    $60 \sqrt{3}$
  • C
    $30 \sqrt{2}$
  • D
    $30 \sqrt{3}$

Explore More

Similar Questions

ધન પૂર્ણાંક $n$ માટે,$(1+\frac{1}{x})^n$ નું $x$ ની વધતી જતી ઘાતમાં વિસ્તરણ કરવામાં આવે છે. જો આ વિસ્તરણમાં ત્રણ ક્રમિક સહગુણકોનો ગુણોત્તર $2:5:12$ હોય,તો $n$ ની કિંમત શોધો.

${\left( {2x - \frac{1}{{2{x^2}}}} \right)^{12}}$ માં $x$ થી સ્વતંત્ર પદ કયું છે?

ઘટતા ક્રમમાં હોય તેવા દ્વિપદી સહગુણકો કયા છે?

જો $\left(\sqrt{x}-\frac{k}{x^2}\right)^{10}$ ના વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ $405$ હોય,તો $k=$

જો $\binom{p}{q} = {}^{p}C_{q}$ અને $\sum_{i=0}^{m} \binom{10}{i} \binom{20}{m-i}$ મહત્તમ હોય,તો $m=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo