જો હવા થી કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ હોય અને હવા થી પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય,તો પાણીમાં અને હવામાં કાચના લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 2$
  • B
    $2: 1$
  • C
    $1: 4$
  • D
    $4: 1$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

$1.5$ વક્રીભવનાંક અને હવામાં $18 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર $........... \, cm$ હશે. (પાણીનો વક્રીભવનાંક $= 4/3$ આપેલ છે)

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના મુખ્ય કેન્દ્રના સંદર્ભમાં માપવામાં આવે છે. $y-x$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવા માટે વસ્તુને લેન્સથી '$u$' અંતરે મૂકીને તેનું પ્રતિબિંબ '$v$' અંતરે મેળવે છે. '$u$' અને '$v$' વચ્ચેનો આલેખ કેવો મળશે?

Difficult
View Solution

એક ચોક્કસ માધ્યમમાં બાયકોન્વેક્સ લેન્સનો પાવર $1.25\,m^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને વક્રતા ત્રિજ્યા અનુક્રમે $20\,cm$ અને $40\,cm$ છે. આસપાસના માધ્યમનો વક્રીભવનાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo