જો બે બળોના પરિણામી બળનું મૂલ્ય મોટા બળના મૂલ્ય કરતાં ઓછું હોય,તો તે બે બળો

  • A
    મૂલ્ય અને દિશા બંનેમાં અલગ હોવા જોઈએ
  • B
    એકબીજાને લંબ હોવા જોઈએ
  • C
    અત્યંત નાનું મૂલ્ય ધરાવતા હોવા જોઈએ
  • D
    વિરુદ્ધ દિશામાં નિર્દેશ કરતા હોવા જોઈએ

Explore More

Similar Questions

જો $\sqrt{A^2+B^2}$ એ બે સદિશો $(\vec{A}+\vec{B})$ અને $(\vec{A}-\vec{B})$ ના પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવતું હોય,તો બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો.

એક બળ ${F_1} = 1\,N$ એ $x = 0$ ની દિશામાં લાગે છે,અને એક બળ ${F_2} = 2\,N$ એ $y = 0$ ની દિશામાં લાગે છે. પરિણામી બળ શોધો.

નીચે કોલમ $-I$ માં સદિશો $\vec a$,$\vec b$ અને $\vec c$ વચ્ચેના સંબંધો આપેલા છે અને કોલમ $-II$ માં $XY-$ સમતલમાં $\vec a$,$\vec b$ અને $\vec c$ ના દિશાઓ આપેલી છે. કોલમ $-I$ ના સંબંધને કોલમ $-II$ ની સાચી દિશાઓ સાથે જોડો.
કોલમ $-I$ કોલમ $-II$
$(a) \vec a + \vec b = \vec c$ $(i)$ સદિશ $\vec a$ એ $+Y$ દિશામાં,$\vec c$ એ $+X$ દિશામાં છે અને $\vec b$ એ ઉગમબિંદુને $\vec c$ ના શીર્ષ સાથે જોડે છે
$(b) \vec a - \vec c = \vec b$ $(ii)$ સદિશ $\vec a$ એ $+X$ દિશામાં,$\vec b$ એ $+Y$ દિશામાં છે અને $\vec c$ એ ઉગમબિંદુને $\vec b$ ના શીર્ષ સાથે જોડે છે
$(c) \vec b - \vec a = \vec c$ $(iii)$ સદિશ $\vec c$ એ $+X$ દિશામાં,$\vec a$ એ $+Y$ દિશામાં છે અને $\vec b$ એ $\vec c$ ના શીર્ષને $\vec a$ ના શીર્ષ સાથે જોડે છે
$(d) \vec a + \vec b + \vec c = 0$ $(iv)$ સદિશ $\vec a$ એ $-X$ દિશામાં,$\vec b$ એ $-Y$ દિશામાં છે અને $\vec c$ એ ઉગમબિંદુને $\vec b$ ના શીર્ષ સાથે જોડે છે

એક પદાર્થ $20 \, km/h$ ના વેગથી પૂર્વ દિશામાં અને ત્યારબાદ $15 \, km/h$ ના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. પરિણામી વેગ .......... $km/h$ છે.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{R_1}$ છે. જો સદિશ $\vec{B}$ ને ઉલટાવવામાં આવે,તો પરિણામી સદિશ $\vec{R_2}$ બને છે. $R_1^2 + R_2^2$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo