જો રેખાઓ $\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{\lambda}$ અને $\frac{x-2}{1}=\frac{y-4}{4}=\frac{z-5}{5}$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{1}{\sqrt{3}}$ હોય,તો $\lambda$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

  • A
    $16$
  • B
    $6$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

રેખાઓ $x-3y-4=0, 4y-z+5=0$ અને $x+3y-11=0, 2y-z+6=0$ વચ્ચેનો ખૂણો શોધો.

જો રેખા બિંદુઓ $P(6, -1, 2)$,$Q(8, -7, 2\lambda)$ અને $R(5, 2, 4)$ માંથી પસાર થતી હોય,તો $\lambda$ ની કિંમત $.......$ છે.

રેખાઓ $\overline{r}=(\overline{i}-6 \overline{j}+2 \overline{k})+t(\overline{i}+2 \overline{j}+\overline{k})$ અને $\overline{r}=(4 \overline{j}+\overline{k})+s(2 \overline{i}+\overline{j}+2 \overline{k})$ દ્વારા દર્શાવતી રેખાઓનું છેદબિંદુ શોધો.

બિંદુ $\left(\frac{15}{7}, \frac{32}{7}, 7\right)$ નું રેખા $\frac{x+1}{3}=\frac{y+3}{5}=\frac{z+5}{7}$ થી સદિશ $\hat{i}+4 \hat{j}+7 \hat{k}$ ની દિશામાં અંતરનો વર્ગ કેટલો થાય?

ધારો કે એક રેખા બે ભિન્ન બિંદુઓ $P(-2, -1, 3)$ અને $Q$ માંથી પસાર થાય છે અને સદિશ $3\hat{i} + 2\hat{j} + 2\hat{k}$ ને સમાંતર છે. જો બિંદુ $Q$ નું બિંદુ $R(1, 3, 3)$ થી અંતર $5$ હોય,તો $\triangle PQR$ ના ક્ષેત્રફળનો વર્ગ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo