જો પાણીમાં $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.5 \times 10^{-9}$ હોય,તો તેની મોલ પ્રતિ લિટરમાં દ્રાવ્યતા કેટલી થાય?

  • A
    $1.5 \times 10^{-9}$
  • B
    $3.9 \times 10^{-5}$
  • C
    $7.5 \times 10^{-5}$
  • D
    $1.5 \times 10^{-5}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $Cr(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $6.0 \times 10^{-31}$ છે. $Cr(OH)_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.3 \times 10^{-9}$ છે. શુદ્ધ પાણીમાં આ ક્ષારની દ્રાવ્યતા કેટલી હશે?

$PbI_2$ ની દ્રાવ્યતા શોધો જો તેનો દ્રાવ્યતા ગુણાકાર $7.0 \times 10^{-9}$ હોય.

$298 \ K$ તાપમાને,$AgCl$ માટે દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.5 \times 10^{-10}$ છે. શુદ્ધ પાણીમાં તેની દ્રાવ્યતા $g \ L^{-1}$ માં ગણો. ($AgCl$ નું આણ્વીય દળ $= 143.5 \ g \ mol^{-1}$)

જો $PbBr_2$ ની દ્રાવ્યતા $S \, mol/L$ હોય અને તેનું $100\%$ આયનીકરણ થતું હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo