જો એક $A.P.$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો તેના પ્રથમ $m$ પદોના સરવાળા જેટલો હોય,$(m \ne n)$,તો તેના પ્રથમ $(m + n)$ પદોનો સરવાળો કેટલો થશે?

  • A
    $0$
  • B
    $n$
  • C
    $m$
  • D
    $m + n$

Explore More

Similar Questions

વધતી સમાંતર શ્રેણીમાં ચાર ભિન્ન પૂર્ણાંકો લો. તેમાંથી એક પૂર્ણાંક બાકીના ત્રણ પૂર્ણાંકોના વર્ગના સરવાળા બરાબર છે. તો આ ચાર સંખ્યાઓનો સામાન્ય તફાવત કેટલો થાય?

Difficult
View Solution

ધારો કે ${a_1}, {a_2}, \dots, {a_{30}}$ એ એક $A.P.$ છે,$S = \sum_{i=1}^{30} {a_i}$ અને $T = \sum_{i=1}^{15} {a_{2i-1}}$. જો ${a_5} = 27$ અને $S - 2T = 75$ હોય,તો ${a_{10}}$ ની કિંમત શોધો:

જો $1$ અને $31$ ની વચ્ચે $m$ સમાંતર મધ્યકો મૂકવામાં આવે અને $7$ માં મધ્યક તથા $(m - 1)$ માં મધ્યકનો ગુણોત્તર $5:9$ હોય,તો $m$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

જો $a$ અને $100$ ની વચ્ચે $n$ સમાંતર મધ્યકો એવી રીતે દાખલ કરવામાં આવે કે જેથી પ્રથમ મધ્યક અને છેલ્લા મધ્યકનો ગુણોત્તર $1:7$ હોય અને $a+n=33$ હોય,તો $n$ નું મૂલ્ય શોધો.

જો $x, y, z$ સમાન ચિહ્ન ધરાવતી ત્રણ વાસ્તવિક સંખ્યાઓ હોય,તો $\frac{x}{y} + \frac{y}{z} + \frac{z}{x}$ નું મૂલ્ય કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo