જો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0, (abc \neq 0)$ ના બીજનો સરવાળો તેમના વ્યસ્તના વર્ગોના સરવાળા બરાબર હોય,તો $a/c, b/a, c/b$ એ

  • A
    સમાંતર શ્રેણી $(A.P.)$ માં છે
  • B
    સમગુણોત્તર શ્રેણી $(G.P.)$ માં છે
  • C
    હરાત્મક શ્રેણી $(H.P.)$ માં છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $2x^3+x^2-13x+6=0$ ના બીજ હોય,તો $\alpha^3+\beta^3+\gamma^3=$

જો $\alpha, \beta$ એ $x^2 - 2x + 4 = 0$ ના બીજ હોય,તો $\alpha^5 + \beta^5$ ની કિંમત શોધો.

જો $\alpha, \beta, \gamma$ એ $x^3+p x^2+q x+r=0$ ના બીજ હોય,તો $\alpha^3+\beta^3+\gamma^3=$

સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે બીજ $\alpha, \beta$ છે અને સમીકરણ $Ax^2 + Bx + C = 0$ માટે બીજ $\alpha - k, \beta - k$ છે. તો $\frac{B^2 - 4AC}{b^2 - 4ac} = \dots$

ધારો કે $a$ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. જો ત્રિઘાત સમીકરણ $x^3 - ax^2 + ax - 1 = 0$ ના બીજના વર્ગો ધરાવતું સમીકરણ મૂળ ત્રિઘાત સમીકરણ જેવું જ હોય,તો $a =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo