જો સૂર્યનું તાપમાન તેના વર્તમાન તાપમાન કરતા બમણું થઈ જાય,તો

  • A
    ઉત્સર્જિત ઉર્જા મુખ્યત્વે ઇન્ફ્રારેડમાં હશે
  • B
    ઉત્સર્જિત ઉર્જા મુખ્યત્વે અલ્ટ્રાવાયોલેટમાં હશે
  • C
    ઉત્સર્જિત ઉર્જા મુખ્યત્વે $X$-રે વિસ્તારમાં હશે
  • D
    ઉત્સર્જિત ઉર્જા વર્તમાન ઉત્સર્જિત ઉર્જા કરતા બમણી થઈ જશે

Explore More

Similar Questions

પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ શેના પર આધાર રાખે છે?

$3000 \,K$ તાપમાને રહેલ પદાર્થ $9660 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $4950 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

સંપૂર્ણ કાળા પદાર્થ માટે $v_m - T$ નો આલેખ કયો છે,જ્યાં $v_m$ એ મહત્તમ ઉર્જા ઉત્સર્જનને અનુરૂપ આવૃત્તિ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે?

$3000 \ K$ તાપમાને રહેલો એક કાળો પદાર્થ ઠંડો પડે છે. મહત્તમ ઉર્જા ઘનતાને અનુરૂપ તરંગલંબાઈમાં $\Delta \lambda = 9 \ \mu m$ નો ફેરફાર થાય છે. તો કાળા પદાર્થનું નવું તાપમાન કેટલું હશે ($K$ માં)? (આપેલ છે: $b = 3 \times 10^{-3} \ m \cdot K$)

Difficult
View Solution

ભઠ્ઠીનું તાપમાન $2000^\circ C$ છે અને તેના સ્પેક્ટ્રમમાં મહત્તમ તીવ્રતા ધરાવતી તરંગલંબાઈ $4000 \ \mathring{A}$ છે. જો મહત્તમ તીવ્રતા ધરાવતી તરંગલંબાઈ $2000 \ \mathring{A}$ હોય, તો ભઠ્ઠીનું તાપમાન $^\circ C$ માં ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo