જો ધાતુના બ્લોકને $20\,^{\circ}C$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં $0.12\%$ નો ફેરફાર થાય,તો ધાતુનો રેખીય પ્રસરણાંક ($^{\circ}C^{-1}$ માં) કેટલો હશે?

  • A
    $10^{-5}$
  • B
    $2 \times 10^{-5}$
  • C
    $3 \times 10^{-5}$
  • D
    $5 \times 10^{-5}$

Explore More

Similar Questions

$24 \; m^{2}$ જેટલી કુલ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા એક ઘન ધાતુના સમઘનને સમાન રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન $10 \; ^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો સમઘનના કદમાં થતો વધારો ગણો. (આપેલ છે: $\alpha = 5.0 \times 10^{-4} \; ^{\circ}C^{-1}$)

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40^{\circ}C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $^{\circ}C^{-1}$ છે.

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. જો $(l_2 - l_1)$ તમામ તાપમાને સમાન જળવાઈ રહેતું હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $49 \ gm$ અને $32^{\circ}C$ તાપમાને $1.2 \times 10^3 \ kg/m^3$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $39 \ gm$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન વધારીને $42^{\circ}C$ કરવામાં આવે છે, ત્યારે ધાતુના ટુકડાનું વજન $40 \ gm$ થાય છે. જો $42^{\circ}C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.0 \times 10^3 \ kg/m^3$ હોય, તો ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $24\,^{\circ}C$ વધારવામાં આવે છે,ત્યારે તેનું કદ $0.15\%$ વધે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo