જો બે ગણ $A$ અને $B$ માં $99$ સામાન્ય ઘટકો હોય,તો ગણ $A \times B$ અને $B \times A$ ના સામાન્ય ઘટકોની સંખ્યા કેટલી થાય?

  • A
    $2^{99}$
  • B
    $99^2$
  • C
    $100$
  • D
    $18$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગણ શાંત (finite) છે?

ધારો કે $A$ અને $B$ એ ગણ $X$ ના બે અરિક્ત ઉપગણો છે, જેથી $A$ એ $B$ નો ઉપગણ નથી, તો

જો ગણ $A$ માં ઘટકોની સંખ્યા $n(A) = 40$ હોય,$n(B) = 26$ અને $n(A \cap B) = 16$ હોય,તો $n(A \cup B)$ નું મૂલ્ય કેટલું થાય?

નીચેનામાંથી કયો ગણ શાંત (finite) છે?

$f(x) = \sqrt {1 - \frac{1}{x}} $ નો પ્રદેશ હોઈ શકે તેવા વાસ્તવિક સંખ્યાઓનો સૌથી મોટો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo