જો બે સદિશો $\vec{A} = 4\hat{i} + n\hat{j} + 2\hat{k}$ અને $\vec{B} = 2\hat{i} + 2\hat{j} - \hat{k}$ એકબીજાને લંબ હોય, તો '$n$' નું મૂલ્ય શોધો.

  • A
    $+3$
  • B
    $+1$
  • C
    $-3$
  • D
    $-1$

Explore More

Similar Questions

જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો.

Difficult
View Solution

સદિશો $\vec{P} = 2\hat{i} - \hat{j} + 5\hat{k}$ અને $\vec{Q} = 3\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

$\vec{A} \times 0$ નું પરિણામી મૂલ્ય કોના જેટલું હશે?

જો સદિશ $A=2i+2j+3k$ અને $B=3i+6j+nk$ એકબીજાને લંબ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું થાય?

સદિશ $\vec{P} = 2 \hat{i} + 3 \hat{j}$ નો સદિશ $\vec{Q} = \hat{i} + \hat{j}$ ની દિશામાં ઘટક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo