$\square ABCD$ માં,$\overline{AB} \parallel \overline{CD}$ અને $\overline{AC} \cap \overline{BD} = \{O\}$ છે. જો $\frac{OA}{OC} = \frac{1}{2}$ અને $AB = 5$ હોય,તો $CD$ શોધો.

  • A
    $50$
  • B
    $40$
  • C
    $30$
  • D
    $10$

Explore More

Similar Questions

એક લંબચોરસની બે પાસપાસેની બાજુઓના માપ $12$ અને $35$ છે. તો,લંબચોરસના વિકર્ણની લંબાઈ .......... છે.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $BD = 2.5$,$AB = 5$ અને $AC = 4.2$ હોય,તો $DC$ શોધો.

આપેલ છે કે $\Delta PQR \sim \Delta XYZ$ સંગતતા $PQR \leftrightarrow XYZ$ માટે છે. જો $\frac{PQ}{3} = \frac{XY}{5}$ અને $QR = 9$ હોય,તો $YZ$ ની લંબાઈ શોધો.

$\Delta ABC$ માં,$D$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે,$AB = 7$,$AC = 5$ અને $AD = 5$ છે. તો $BC = \ldots$

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,જો $\angle 1 = \angle 2$ અને $\triangle NSQ \cong \triangle MTR$ હોય,તો સાબિત કરો કે $\triangle PTS \sim \triangle PRQ.$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo