$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM : MB = 4 : 13$ અને $AC = 20.4$ હોય,તો $AN$ શોધો.

  • A
    $4.8$
  • B
    $10$
  • C
    $2.4$
  • D
    $13.5$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AD=7,$ $AC=7$ અને $BD=4$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ અને $\Delta PQR$ સમબાજુ ત્રિકોણ છે. જો $\frac{AB}{PQ} = \frac{3}{2}$ હોય,તો સાબિત કરો કે $4 \times \text{Area of } \Delta ABC = 9 \times \text{Area of } \Delta PQR$.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AC - BC = 4$ અને $BC - AB = 4$ હોય,તો $\Delta ABC$ ની તમામ બાજુઓના માપ શોધો.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,$\angle ADE = \angle AED$ અને $\frac{AD}{DB} = \frac{AE}{EC}$ છે. સાબિત કરો કે $\triangle ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QS}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $PQ = 6$ અને $PS = 4$ હોય,તો $QS$,$QR$ અને $RS$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo