$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BE}$ મધ્યગા છે. જો $AB = 3.6$ અને $BC = 4.8$ હોય,તો $BE$ શોધો.

  • A
    $3$
  • B
    $5$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QS}$ એ વેધ છે. જો $PS - SR = 10$ અને $PQ^2 - QR^2 = 260$ હોય,તો $PR = \dots$

Difficult
View Solution

$\Delta ABC$ અને $\Delta XYZ$ માટે,$\frac{AB}{XZ} = \frac{BC}{XY} = \frac{AC}{YZ}$ છે. તો,તેમની વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow \ldots \ldots$ એ સમરૂપતા છે.

સાબિત કરો કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા દોરવામાં આવે જે બાકીની બે બાજુઓને છેદે,તો તે બે બાજુઓ સમાન ગુણોત્તરમાં વિભાજિત થાય છે.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$D$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે. $\Delta ABC$ અને $\Delta BDE$ સમબાજુ ત્રિકોણ છે. તો,$\Delta ABC$ અને $\Delta BDE$ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર ....... છે.

જો $ABC \leftrightarrow XYZ$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta XYZ$ હોય અને $\frac{AB}{4} = \frac{XY}{5}$ હોય,તો $\frac{BC}{YZ} = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo