$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$AB = PR$,$BC = RQ$ અને $\angle B = \angle R$ હોય,તો $\Delta ABC \cong \Delta \ldots$

  • A
    $PQR$
  • B
    $PRQ$
  • C
    $QPR$
  • D
    $RQP$

Explore More

Similar Questions

જો $\Delta XYZ$ માં $XY = 7 \, cm$ અને $YZ = 10 \, cm$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ કેટલા સેન્ટિમીટરથી વધુ હોય?

$\Delta ABC$ માં,$AB = 8 \, cm$ અને $BC = 5 \, cm$ હોય,તો $AC > \ldots \ldots \ldots cm$.

ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = PS$ અને $QR = RS$ છે. સાબિત કરો કે વિકર્ણ $PR$ એ $\angle QPS$ અને $\angle QRS$ બંનેને દુભાગે છે.

જો $AB = QR$,$BC = PR$ અને $CA = PQ$ હોય,તો

સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના મધ્યગાઓ સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo