$\Delta ABC$ માં,$AB = 6 \, cm$,$BC = 8 \, cm$ અને $AC = 10 \, cm$ છે. $BM$ એ $AC$ પરનો વેધ છે. તો $BM = \dots \, cm$.

  • A
    $48$
  • B
    $4.8$
  • C
    $24$
  • D
    $2.4$

Explore More

Similar Questions

$50 \, cm$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં, $AB \parallel CD$ છે. જો $AB = 30 \, cm$, $BC = 17 \, cm$, $CD = 20 \, cm$ અને $DA = 9 \, cm$ હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. ($\text{cm}^2$ માં)

$PQRS$ એક ચોરસ છે. જો $PR = 10 \, cm$ હોય,તો $PQRS$ નું ક્ષેત્રફળ $= \dots \, cm^2$ થાય.

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $50\,cm$ છે અને તેની સમાન બાજુઓમાંથી દરેકનું માપ $17\,cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($,cm^2$ માં)

$360 \, m$,$450 \, m$ અને $450 \, m$ બાજુઓ ધરાવતા ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo