$\Delta ABC$ માં,$P$,$Q$ અને $R$ એ અનુક્રમે $\overline{AB}$,$\overline{BC}$ અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. તો,નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= \frac{1}{4} \times \Delta ABC$ નું ક્ષેત્રફળ
  • B
    સંગતતા $ABC \leftrightarrow QRP$ એ સમરૂપતા છે
  • C
    $\Delta PQR$ ની પરિમિતિ $= \frac{1}{2} \times \Delta ABC$ ની પરિમિતિ
  • D
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= \frac{1}{2} \times \Delta ABC$ નું ક્ષેત્રફળ

Explore More

Similar Questions

એક ચોરસમાં,વિકર્ણની લંબાઈ $8$ છે. ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

$\Delta ABC \sim \Delta PQR$ સંગતતા $ABC \leftrightarrow PQR$ માટે છે. $\overline{AD}$ અને $\overline{PM}$ આ ત્રિકોણોના મધ્યગાઓ છે. સાબિત કરો કે $AB \times PM = PQ \times AD$.

$\Delta PQR$ માં,$\overline{PS}$ મધ્યગા છે. જો $PQ = 9$,$PR = 40$ અને $PS = 20.5$ હોય,તો $QR$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AB} \cong \overline{AC}$ અને $\overline{AD}$ મધ્યગા છે. જો $AD = 12$ અને $BC = 18$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ ............. છે.

બાજુમાં આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\angle B$ એ ગુરુકોણ છે અને $\overline{AM}$ એ $\Delta ABC$ માં વેધ છે. સાબિત કરો કે $AC^{2} = AB^{2} + BC^{2} + 2 \cdot BC \cdot BM$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo